52 વર્ષની ઉંમરે પણ વિદ્યા માલવાડેની જબરદસ્ત ફિટનેસ જોવા મળે છે

Published by: gujarati.abplive.com

લોકોની તેની સુંદરતાના દિવાના છે.

Published by: gujarati.abplive.com

તાજેતરમાં અભિનત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે.

Published by: gujarati.abplive.com

તે ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની ફિટનેસ રૂટિન શેર કરે છે

Published by: gujarati.abplive.com

અભિનેત્રી હોવા ઉપરાંત, વિદ્યા માલવડે એક યોગ ટ્રેનર પણ છે

Published by: gujarati.abplive.com

તે ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર તેના ચાહકોને તેની ફિટનેસ જર્નીનું રહસ્ય બતાવે છે

Published by: gujarati.abplive.com

વિદ્યા માલવાડે 'ચક દે' અને 'રુસલાન' જેવી ફિલ્મો માટે ખૂબ જ લોકપ્રિય છે

Published by: gujarati.abplive.com

આ તસવીરોમાં તેનું ટોન્ડ ફિગર સ્પષ્ટ દેખાય છે

Published by: gujarati.abplive.com

તેના આકર્ષક અને ગ્લેમરસ લુકથી ચાહકો ઘણા પ્રભાવિત થયા છે

Published by: gujarati.abplive.com

 (All Photo Instagram)

Published by: gujarati.abplive.com