ટીવી અભિનેત્રી આમના શરીફે સોશિયલ મીડિયા પર તેના નવા ફોટોશૂટની ઝલક બતાવી છે.



આ તસવીરોમાં આમનાનો એક અલગ જ અંદાજ જોવા મળે છે.



આમના શરીફની આ તસવીરો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહી છે.



આમનાનું નામ એકતા કપૂરના સીરિયલ 'નાગિન 7' સાથે પણ જોડાવાનું શરૂ થયું છે.



ટીવીની સુપરહિટ સીરિયલ 'કહીં તો હોગા'માં કશિશનું પાત્ર ભજવી આમના લોકપ્રિય થઇ હતી



આમના શરીફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.



અભિનેત્રીનો દરેક ફોટોશૂટ સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.



આમના શરીફનો આ બોલ્ડ લુક યુઝર્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.



એકતા કપૂરના આગામી ટીવી શો 'નાગિન 7' વિશે ઘણા સમાચાર આવી રહ્યા છે.



All Photo Credit: Instagram