સાઉથ એક્ટ્રેસ ઈશાન્યા મહેશ્વરીએ નવા ફોટોશૂટની તસવીરો શેર કરી

એક્ટ્રેસ ઈશાન્યા મહેશ્વરી એકદમ સ્ટાઈલિશ લૂકમાં જોવા મળી

માથા પર હેટ અને બ્લેક ચશ્મા સાથે આપ્યા શાનદાર પોઝ

અભિનેત્રીનો બોલ્ડ અંદાજ વાયરલ થયો છે

કેમેરાની સામે અભિનેત્રીએ ગ્લેમરસ પોઝ આપ્યા

બોલ્ડ અંદાજથી ઈશાન્યા ફેન્સને દિવાના બનાવે છે

ફેન્સ પણ તેના લૂકને પસંદ કરી રહ્યા છે

ઈશાન્યા તેના સ્ટાઈલિશ લૂક માટે જાણીતી છે

પોતાના ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે

(તમામ તસવીરો ઈશાન્યા-ઈન્સ્ટાગ્રામ)