આહના શર્મા એક ભારતીય મોડેલ અને ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર છે

તે MTV ના રિયાલિટી શો Splitsvilla X2 (સીઝન 12) માં ભાગ લેવા માટે જાણીતી છે

તેની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે

તે ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં અભિનેત્રી ગ્લેમરસ લાગી રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે આહના

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક ખુબ પસંદ આવે છે

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે આહના

(All Photo Instagram)