એક્ટ્રેસ આંચલ મુંજાલ દરેક લૂકમાં સુંદર લાગે છે

અભિનેત્રીએ હાલમાં નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે

પિંક આઉટફિટમાં કરાવ્યું ફોટોશૂટ

સ્ટાઈલિશ લૂકમાં આંચલ ખૂબ જ હોટ લાગી રહી છે

કેમેરાની સામે ગ્લેમરસ અંદાજમાં પોઝ આપ્યા છે

ફેન્સ પણ તેના આ કાતિલ લૂકના વખાણ કરી રહ્યા છે

આંચલ મુંજાલ જાણીતી સાઉથ એક્ટ્રેસ છે

બોલ્ડ લૂકને લઈ આંચલ ચર્ચામાં રહે છે

ફેન્સ પણ તેના આ લૂક પર ફિદા થયા છે

(તમામ તસવીરો આંચલ-ઈન્સ્ટાગ્રામ)