બોલિવૂડ એક્ટ્રેસ રુહી સિંહ તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે

એક્ટ્રેસ રુહી સિંહે નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે

રેડ એન્ડ બ્લેક લૂકમાં રુહી સિંહ ખૂબ જ સુંદર લાગી રહી છે

અભિનેત્રીએ કેમેરાની સામે ગ્લમેરસ પોઝ આપ્યા છે

ચાહકો તેના નવા લૂક પર ફિદા થયા છે

રુહી સિંહે કેમેરાની સામે ગ્લમેરસ પોઝ આપ્યા છે

રુહી સિંહ ભોજપુરી અને બોલિવૂડ એક્ટ્રેસ છે

પોતાના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે

અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ ચાહકોને દિવાના બનાવે છે

ફેન્સ પણ તેના આ કાતિલ લૂકને પસંદ કરે છે