આંચલ મુંજાલ તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં છે

આંચલે રેડ સાડી લૂકમાં તસવીરો શેર કરી છે

રેડ સાડીમાં આંચલ કાતિલ પોઝ આપતી જોવા મળી

અભિનેત્રીએ સાડી લૂકમાં ગ્લેમરસ પોઝ આપ્યા છે

આંચલ મુંજાલનો ગ્લેમરસ સાડી લૂક વાયરલ થયો છે

ફેન્સ તેના રેડ એન્ડ બ્લેક સાડી લૂકને પસંદ કરી રહ્યા છે

આંચલે અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપ્યા છે

આંચલ મુંજાલ એક ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી છે

આંચલે હિન્દી અને તમિલ બંને ફિલ્મોમાં અભિનય માટે જાણીતી છે

અભિનેત્રી તેના ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે