બોલીવૂડ અભિનેત્રી અદિતી રાવ હૈદરીનો જોવા મળ્યો ગ્લેમરસ લૂક



અભિનેત્રીએ શાનદાર ફોટોશૂટની તસવીરો શેર કરી છે



બ્લેક લૂકમાં અદિતી રાવ હૈદરી શાનદાર પોઝ આપતી જોવા મળી



અભિનેત્રીએ પોતાના સ્ટાઈલિશ લૂકની તસવીરો શેર કરી છે



ફેન્સ તેના આ ગ્લેમરસ લૂક પર ફિદા થયા છે



બ્લેક સ્ટાઈલિશ લૂકમાં અદિતી રાવ હૈદરી ખૂબ જ સુંદર લાગી રહી છે



અભિનેત્રીના ફોટોશૂટને ફેન્સ લાઈક કરી રહ્યા છે



અદિતી રાવ હૈદરી જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે



ફેન્સ સાથે પોતાની શાનદાર તસવીરો શેર કરતી રહે છે



(તમામ તસવીરો અદિતી રાવ હૈદરી ઈન્સ્ટાગ્રામ)