આકાંક્ષા પૂરી દરેક લૂકમાં સુંદર લાગે છે

અભિનેત્રીએ ગ્લેમરસ સાડી લૂકમાં તસવીરો શેર કરી છે

સાડીમાં આકાંક્ષા પૂરીએ કાતિલ પોઝ આપ્યા છે

ચાહકો તેના બોલ્ડ સાડી લૂક પર ફિદા થયા

આકાંક્ષા પૂરી કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી

આકાંક્ષા પૂરીનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે

આકાંક્ષા પૂરી જાણીતી ભોજપૂરી એક્ટ્રેસ છે

અભિનેત્રી તેના ગ્લેમરસ લૂકને લઈ ચર્ચામાં રહે છે

સાડી લૂક આગની જેમ વાયરલ થઈ રહ્યો છે

(તમામ તસવીરો આકાંક્ષા પૂરી-ઈન્સ્ટાગ્રામ)