એક્ટ્રેસ પૂનમ બાજવા સાઉથ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે

આજે પૂનમ બાજવા કોઈ ઓળખ પર નિર્ભર નથી

સુંદર સ્મિત અને અદ્ભુત સુંદરતા કોઈપણને દિવાના બનાવી શકે છે

પૂનમે તેની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

આ તસવીરો જોઈને ફેન્સ બેકાબૂ થઈ રહ્યા છે

આ તસવીરમાં પૂનમ બાજવા ખૂબ જ સુંદર લાગી રહી છે

ક્યૂટ સ્માઈલ જોઈને ફેન્સ બેકાબુ બની જાય છે

પૂનમ બાજવાનો દરેક લુક ફેન્સને પસંદ આવે છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે પૂનમ

 (All Photo Instagram)