આકાંક્ષા પુરી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે

આકાંક્ષા ભારતીય અભિનેત્રી અને મોડેલ છે

અભિનેત્રીએ પિંક ડેસમાં તસવીરો શેર કરી છે

કેમેરાની સામે આકાંક્ષાએ ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે

ફેન્સ પણ તેના આ લૂકને પસંદ કરી રહ્યા છે

આકાંક્ષાએ હિન્દી, તમિલ અને ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે

અભિનેત્રી 'કેલેન્ડર ગર્લ્સ' માં પણ કામ કર્યું હતું

આકાંક્ષા ટીવી સિરીયલથી પણ જાણીતી થઈ

અનેક ટીવી શોમાં પણ અભિનેત્રી જોવા મળે છે

ફેન્સ તેના દરેક લૂકને પસંદ કરે છે