પ્રકૃતિ પાવની એક ભારતીય અભિનેત્રી , મોડેલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સ છે

Published by: gujarati.abplive.com

તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી

Published by: gujarati.abplive.com

તેમના આકર્ષક દેખાવ અને મોહક વ્યક્તિત્વને કારણે તેમને સોશિયલ મીડિયા પર ઝડપથી લોકપ્રિયતા મળી.

Published by: gujarati.abplive.com

2019 માં તેમણે શોર્ટ હોરર ફિલ્મ Ouija માં રિયાનું પાત્ર ભજવીને અભિનયની શરૂઆત કરી હતી

Published by: gujarati.abplive.com

તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે

Published by: gujarati.abplive.com

તે પોતાની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે

Published by: gujarati.abplive.com

તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

Published by: gujarati.abplive.com

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

Published by: gujarati.abplive.com

આ તસવીરમાં તે રેડ આઉટફીટમાં જોવા મળી રહી છે

Published by: gujarati.abplive.com

 (All Photo Instagram)

Published by: gujarati.abplive.com