એક્ટ્રેસ આકાંક્ષા પૂરી નવા લૂકમાં જોવા મળી



અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે



નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સ્ટાઈલિશ લાગી રહી છે



અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા



આકાંક્ષા બોલીવૂડની જાણીતી અભિનેત્રી છે



બોલ્ડ અને હોટ તસીવરો શેર કરી ચર્ચામાં રહે છે



ચાહકોને પણ તેનો આ લૂક પસંદ આવ્યો છે



ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રીની આ તસવીરો પર કોમેન્ટનો વરસાદ થયો છે



(તમામ તસવીરો આકાંક્ષા -ઈન્સ્ટાગ્રામ)