અક્ષરા ગૌડા સોશિયલ મીડિયા પર ખુબ એકટિવ રહે છે

અક્ષરાને ફરવાનો ખુબ શોખ છે

તે અવાર નવાર પોતાના વેકેશનની તસવીરો શેર કરતી રહે છે

અક્ષરા ફિલ્મો કરતાં તેની બોલ્ડ સ્ટાઇલ માટે વધુ સમાચારમાં રહે છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં તે પિંક સ્વિમસૂટ જોવા મળી રહી છે

આ તસવીરમાં તે અલગ અલગ અંદાજમાં પોઝ આપી રહી છે

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

ફેન્સ આ તસવીરો પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે

 (All Photo Instagram)