એક્ટ્રેસ અવનીત કૌરે સ્ટાઈલિશ યલ્લો લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે

અભિનેત્રી દરેક લૂકમાં સુંદર લાગે છે

નવા ફોટોશૂટમાં અવનીત કૌર ખૂબ જ સુંદર લાગી રહી છે

ફેન્સ તેના ગ્લેમરસ અંદાજને લાઈક કરી રહ્યા છે

સ્ટાઈલિશ યલ્લો લૂકમાં અવનીતે ગ્લેમરસ પોઝ આપ્યા છે

અભિનેત્રીનો બોલ્ડ લૂક વાયરલ થયો છે

અવનીત જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે

પોતાના ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે

એક્ટ્રેસ અવનીત કૌરનો આ અંદાજ વાયરલ થયો

(તમામ તસવીરો એક્ટ્રેસ અવનીત કૌર -ઈન્સ્ટાગ્રામ)