બૉલીવુડ એક્ટ્રેસ અમાયરા દસ્તૂરે ન્યૂ લૂકથી ધમાલ મચાવી છે



અમાયરાનું ગાર્ડન ફોટોશૂટ હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યું છે



સેક્સી એન્ડ કર્વી ફિગર ફ્લૉન્ટ કરીને એક્ટ્રેસે તસવીરો ખેંચાવી છે



ઓપન હેર, હાઇ હીલ્સ, ટૉન્ડ લેગ્સ સાથે લૂકને કેરી કર્યો છે



એક્ટ્રેસે હિન્દી ઉપરાંત સાઉથ ફિલ્મોમાં પણ કમાલની એક્ટિંગ કરી છે



અમાયરા દસ્તુરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી



મુંબઈથી સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ અમાયરાએ મોડલિંગની દુનિયામાં પગ મૂક્યો હતો



અમાયરાએ વર્ષ 2013માં ફિલ્મ ઈશ્કથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી



અમાયરા દસ્તૂર રિલેશનશીપને લઇને પણ અનેકવાર ચર્ચામાં આવી ચૂકી છે



તમામ તસવીરો અમાયરા દસ્તૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે