બોલિવૂડની સુંદર અભિનેત્રી અનન્યા પાંડે ફિલ્મોની સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર અદભૂત તસવીરો શેર કરી છે અનન્યા પાંડેએ રેડ સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે આ સાડીમાં તેનો ક્લાસિક લૂક જોવા મળી રહ્યો છે અનન્યાએ આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે અનન્યાના લેટેસ્ટ લુકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અભિનેત્રી છેલ્લે ‘ખો ગયે હમ કહાં’ ફિલ્મમાં જોવા મળી હતી. CAKnowledgeના રિપોર્ટ અનુસાર અનન્યા અંદાજે 42 કરોડ રૂપિયાની માલિક છે તે એક ફિલ્મમાં કામ કરવા માટે નિર્માતાઓ પાસેથી લગભગ 2 કરોડ રૂપિયા લે છે. All Photo Credit: Instagram