ઇન્ડિયન ટેલિવિઝન એક્ટ્રેસ અંકિતા શર્માએ ન્યૂ લૂકથી લાઇમલાઇટ ચોરી લીધી છે



અંકિતા શર્માના આ દેસી લૂક્સને તમે પણ રિક્રેઇટ કરી શકે છો, લાગશે જોરદાર



28 વર્ષીય ટીવી એક્ટ્રેસ અંકિતા ટૉપ અભિનેત્રીઓમાં સામેલ છે



હૉટનેસ અને ફિટનેસને લઇને અંકિતા શર્મા અવારનવાર ચર્ચામાં રહે છે



અંકિતાએ ટીવીની સાથે સાથે બૉલીવુડ અને ઓટીટી ફિલ્મોમાં પણ ધૂમ મચાવી છે



લાજવંતી, બિગ બૉસ 10, યે વાદા રહા, રાઇઝિંગ સ્ટાર, સસુરાલ સિમર કામાં કામ કર્યુ છે



હિન્દી ફિલ્મોની સાથે સાથે અંકિતા શર્માએ પંજાબી શૉર્ટ ફિલ્મમાં પણ કામ કર્યુ છે



ઇશ્ક આજકાલ, વ્હીસલબ્લૉઅર અને રૉન્ગ વે જેવી વેબસીરીઝમાં અંકિતાએ ધમાલ મચાવી છે



ફેવરેટ નઇ જોડીનો ઝી રિસ્તેનો એવોર્ડ પણ અંકિતા શર્માને મળી ચૂક્યો છે



તમામ તસવીરો અંકિતા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે