ફિલ્મ એક્ટ્રેસ અનુપ્રિયા ગોયેન્કાએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ ધડકાવી દીધા છે



આ વખતે આઇકૉનિક ચોલી લૂકમાં સ્પૉટ થઇ છે એક્ટ્રેસ અનુપ્રિયા ગોયેન્કા



'આશ્રમ' એક્ટ્રેસ અનુપ્રિયા ગોયનકાએ શાનદાર તસવીરો શેર કરીને ચોંકાવ્યા છે



ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર અંદાજમાં તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં અનુપ્રિયા કેમેરાની સામે ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે



અભિનેત્રીએ પોતાના શાનદાર અભિનયથી બોલીવૂડમાં નામ બનાવ્યું છે



એક્ટ્રેસ અનુપ્રિયાએ વેબ સિરિઝમાં કામ કરી પોતાનો શાનદાર અભિનય આપ્યો છે



આશ્રમમાં અનુપ્રિયાના કામને ખૂબ જ વખાણવામાં આવ્યું હતું



તમામ તસવીરો અનુપ્રિયા ગોયેન્કાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવ્યુ છે