અનુષ્કા સેન દરરોજ નવા લૂકમાં જોવા મળે છે



ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી અનુષ્કા ચર્ચામાં રહે છે



અનુષ્કા સેનનો ફરી એક વખત ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો



સ્ટાઈલિશ આઉટફિટમાં અનુષ્કા સેને કરાવ્યું ફોટોશૂટ



ફેન્સ પણ તેના લૂક પર ફિદા થયા છે



અનુષ્કા સેને નાની ઉંમર ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરુ કર્યું હતું



અનુષ્કાએ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે



બોલ્ડ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે



ફેન્સ પણ તેની તસવીરોની આતુરતાથી રાહ જુએ છે



(તમામ તસવીરો અનુષ્કા સેન-ઈન્સ્ટાગ્રામ)