ટીવી એક્ટ્રેસ અનુષ્કા સેન દરેક લૂકમાં સુંદર લાગે છે

બ્લેક શોર્ટ ડ્રેસમાં તસવીરો શેર કરી છે

કેમેરાની સામે સુંદર પોઝ આપતી જોવા મળી

બ્લેક શોર્ટ ડ્રેસમાં એક્ટ્રેસ અનુષ્કા સેન ખૂબ જ સુંદર લાગી રહી છે

ચાહકો તેના આ ગ્લેમરસ લૂકને પસંદ કરી રહ્યા છે

બ્લેક શોર્ટ ડ્રેસમાં આપ્યા ગ્લેમરસ પોઝ

ચાહકો તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે

અનુષ્કા સેને ખૂબ જ નાની ઉંમરે ઈન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી છે

અનુષ્કા સેન પોતાના ગ્લેમરસ લૂકને લઈ ચર્ચામાં રહે છે

(તમામ તસવીરો અનુષ્કા સેન-ઈન્સ્ટાગ્રામ)