અર્ચનાસિંહ રાજપૂત તેના ગ્લેમરસ ફોટોશૂટને લઈ ચર્ચામાં છે અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળી અર્ચનાસિંહ તેલુગુ એક્ટ્રેસ છે અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે બોડીકોન લૂકમાં ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી બોલ્ડ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે અભિનેત્રીએ કાતિલ અંદાજમાં પોઝ આપ્યા છે ચાહકો પણ તેના લૂકને લાઈક કરી રહ્યા છે (તમામ તસવીરો અર્ચના સિંહ-ઈન્સ્ટાગ્રામ)