અવનીત કૌર દરેક લૂકમાં સુંદર લાગે છે

અભિનેત્રીએ સ્ટાઈલિશ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું છે

નવા ફોટોશૂટમાં અવનીત ખૂબ જ સુંદર લાગી રહી છે

ફેન્સ તેના ગ્લેમરસ અંદાજને લાઈક કરી રહ્યા છે

કેમેરાની સામે અવનીતે સુંદર પોઝ આપ્યા છે

ચાહકો તેના ગ્લેમરસ લૂક પર ફિદા થયા છે

અવનીત જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે

અભિનેત્રી તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે

અવનીતનો આ સ્ટાઈલિશ લૂક વાયરલ થયો છે

(તમામ તસવીરો અવનીત કૌર-ઈન્સ્ટાગ્રામ)