એક્ટ્રેસ અને સિંગર સોફી ચૌધરીનો ફરી ગ્લેમરસ લૂક જોવા મળ્યો છે

સોફી ચૌધરીએ બ્લેક બોડીકોનમાં ફોટોશૂટ કરાવ્યું છે

નવા લૂકમાં સોફી ખૂબ જ સુંદર લાગી રહી છે

ફેન્સ તેના ગ્લેમરસ લૂક પર ફિદા થયા છે

ચાહકો તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે

સોફી ચૌધરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે

બ્લેક બોડીકોન ડ્રેસમાં સોફી ચૌધરીએ ફોટોશૂટ કરાવ્યું છે

સિંગર આ નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે

એક્ટ્રેસ પોતાના ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે

બ્લેક બોડીકોન ડ્રેસમાં સોફી ચૌધરીએ આપ્યા કાતિલ પોઝ