અનવીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે



અવનીતનો દરેક લુક તેના ફેન્સને પસંદ આવે છે



અવનીતે દુબઈના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે



અવનીતના આ ફોટા ચાહકોને પણ પસંદ આવ્યા છે



અવનીત રેડ આઉટફીટમાં હોટ લાગી રહી છે



અવનીતની બોલ્ડનેસ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.



અવનીતે કેમેરા સામે એક કરતા વધુ કિલર પોઝ આપ્યા છે



અવનીતે આ તસવીરો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે



અવનીત કેમેરાની સામે તેના પરફેક્ટ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળે છે



(All Photo Instagram)