અવનીત તેના ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે



અભિનેત્રી અવનીતે સ્ટાઈલિશ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે



યલ્લો ટી-શર્ટ અને શોર્ટ્સમાં પોઝ આપ્યા છે



અભિનેત્રીનો ગ્લેમરસ લૂક વાયરલ થઈ રહ્યો છે



ફેન્સ તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે



અવનીત કૌર આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે



માથા પર કેપ સાથે સુંદર પોઝ આપતી જોવા મળી



અવનીત કૌર જાણીતી અભિનેત્રી છે



બોલ્ડ અંદાજથી ચર્ચામાં રહે છે



(તમામ તસવીરો અવનીત-ઈન્સ્ટાગ્રામ)