અવનીત કૌર છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે,

તે પોતાના ગ્લેમરસ અવતારથી ફેન્સને ઘાયલ કરતી રહે છે

હાલમાં જ એક્ટ્રેસની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

અવનીત કૌને તેની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે

અવનીતની તસવીરો પર લાખો ફેન્સ લાઈક અને કોમેન્ટ કરે છે

અવનીત કૌર આ દિવસોમાં વિદેશમાં વેકેશન માણી રહી છે

ત્યાંથી તે સતત પોતાના ફેન્સ સાથે ફોટો શેર કરતી જોવા મળે છે.

ફેન્સને અભિનેત્રીની તસવીરો ખુબ પસંદ આવી રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

(All Photo Instagram)