નીતાંશી ગોયલ એક ભારતીય અભિનેત્રી છે

જે ફિલ્મ લાપતા લેડીઝમાં ફૂલ કુમારી તરીકેની તેમની પ્રથમ ભૂમિકા માટે જાણીતી છે

તે એક તાલીમ પામેલી કથક નૃત્યાંગના અને ગાયિકા પણ છે

તેણે બાળ કલાકાર અને મોડેલ તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી

2015 માં, તેણીએ મિસ પેન્ટાલૂન્સ જુનિયર ફેશન આઇકન નો ખિતાબ જીત્યો હતો

નીતાંશી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં તે સ્ટાઈલિશ લુકમાં જોવા મળી રહી છે

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

(All Photo Instagram)