ટીવી એન્ડ ફિલ્મ અભિનેત્રી અવનીત કૌરે ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીત્યા છે



આ વખતે અવનીત કૌરે બ્લેક સ્કીન ટાઇટ ડ્રેસમાં ઇન્ટરનેટનું તાપમાન વધાર્યુ છે



ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મદહોશ અદા સાથે અવનીતે લૂકને કેરી કર્યો છે



કેમેરા સામે અવનીત કૌરે એકથી એક હટકે અને સેક્સી પૉઝ આપ્યા છે



ટીવી અને બોલિવૂડ અભિનેત્રી અવનીત આ દિવસોમાં ફરી ચર્ચામાં છે



હાલમાં જ અવનીતે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે



આ નવા લૂકમાં એક્ટ્રેસ કેમેરાની સામે શાનદાર પોઝ આપતી જોવા મળી છે



અવનીત કૌરના ફેન્સ તેના આ ગ્લેમરસ લૂકને લાઈક કરી રહ્યા છે



ટીવી બાદ અવનીત કૌરે પણ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી છે



તમામ તસવીરો અવનીત કૌરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે