રકુલ પ્રીત સિંહ આજે તેના ઉત્તમ અભિનય માટે જાણીતી છે



સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે રકુલ



રકુલ પ્રીત સિંહ તેના લુકના કારણે ચર્ચામાં રહે છે



તેની દરેક સ્ટાઇલે લોકોને દિવાના બનાવી દે છે



હવે ફરી એકવાર અભિનેત્રીની સ્ટાઇલિશ સ્ટાઈલ જોવા મળી છે



એરપોર્ટ લુકમાં સુંદર લાગી રહી છે રકુલ



ફેન્સને તેનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે



રકુલના ચાહકો આજે દુનિયાભરમાં હાજર છે



જેઓ તેને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે



(All Photo Instagram)