ભૂમિ પેંડનેકર બોલીવૂડ અભિનેત્રી છે



ભૂમિ પેંડનેકર ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી હતી



દિવાળી પહેલા અભિનેત્રીનો ટ્રેડિશનલ લૂક સામે આવ્યો છે



ભૂમિએ સ્ટાઈલિશ સાડી લૂકમાં તસવીરો શેર કરી



નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે



ભૂમિ પેંડનેકરે ઘણી બોલીવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે



ભૂમિ પેંડનેકર અક્ષય કુમાર સાથે પણ ફિલ્મમાં જોવા મળી હતી



ભૂમિ પેંડનેકરના લૂકને ચાહકો પસંદ કરી રહ્યા છે



અભિનેત્રીનો ગ્લમેરસ અંદાજ ફેન્સને પસંદ આવ્યો છે



(તમામ તસવીરો ભૂમિ પેંડનેકર-ઈન્સ્ટાગ્રામ)