ટીવી એન્ડ ફિલ્મ અભિનેત્રી ભૂમિ પેડનેકરે ન્યૂ લૂકથી ધમાલ મચાવી છે



તાજેતરમાં જ ભૂમિ પેડનેકરનો ટ્રેડિશનલ ચોલી લૂક વાયરલ થઇ રહ્યો છે



ભૂમિ પેડનેકરનો રંગબેરંગી સાડીમાં કાતિલ અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે



પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને ભૂમિએ કેરી કર્યો છે



અભિનેત્રી ભૂમિ પેડનેકર તેની શાનદાર ફેશન માટે જાણીતી છે



ભૂમિ ટ્રેડિશનલ ચોલીમાં કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે



સ્લીવલેસ પરંતુ હોલ્ટર નેક બ્લાઉઝ સાથે ભૂમિએ સાડીને ખૂબ જ ઓછી જ્વેલરી સાથે સ્ટાઇલ કરી છે



એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી રહી છે



ભૂમિ પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે. તેણે દમ લગા કે હઈશા ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું



તમામ તસવીરો ભૂમિ પેડનેકરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે