ચાંદની ભગવાનાની એક ભારતીય ટેલિવિઝન અને ફિલ્મ અભિનેત્રી છે

તેણીએ બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી

તેણી બ્લેક ગાઉનમાં ક્લિવેજ ફ્લોન્ટ કરી રહી છે

તેણીએ 2001માં કોહી અપના સા સીરિયલથી ડેબ્યૂ કર્યું હતું અને લોકપ્રિય શો ક્યુંકી સાસ ભી કભી બહુ થી માં હંસિકા મોટવાણીનું સ્થાન લીધું હતું.

તેણીએ અમિતા કા અમિત માં અમિતા અને તુમ હી હો બંધુ સખા તુમ્હી માં સંજના તરીકેની ભૂમિકાઓ માટે ઓળખ મેળવી હતી.

તેણી લોકપ્રિય ટીવી શો અનુપમા માં પાખી શાહ ની ભૂમિકામાં જોવા મળી હતી

તેણી 'રૂપ - મર્દ કા નયા સ્વરૂપ', 'સંજીવની' અને 'ઇમલી' જેવા શોમાં પણ જોવા મળી છે.

ટીવી ઉપરાંત તેણીએ 'રથમ' અને 'દીક્સૂચી' જેવી તેલુગુ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.

તેણી પાસે માસ મીડિયામાં સ્નાતકની ડિગ્રી મેળવી છે.

All Photo Credit: Instagram