અભિનેત્રી ચેતના પાંડેનો ટૂ પીસ ડ્રેસમાં હોટ અંદાજ વાયરલ થયો છે



આ વખતે કેમેરા સામે ચેતના પાન્ડેના ધાંસૂ લૂકે મહેફિલ લૂંટી લીધી છે



ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



પાતળી કમર અને હૉટ ફિગરને જબરદસ્ત રીતે ફ્લૉન્ટ કર્યુ છે



'ખતરોં કે ખિલાડી 12' ફેમ ચેતના પાંડેએ તેની ગ્લેમરસ તસવીરો શેર કરી છે



'દિલવાલે'થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર ચેતના પાંડે હવે ઈન્ડસ્ટ્રીમાં જાણીતો ચહેરો છે



'ખતરો કે ખિલાડી 12'ના ફિનાલેમાં પોતાના બોલ્ડ લુકથી બધાને ચોંકાવી દીધા હતા



ચેતના પાંડેએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે



ચેતના પાંડેએ મ્યુઝિક વિડિયો 'તેરે ભાભી કા ફોન હૈ' મનીષ પોલ સાથે જોવા મળી હતી



તમામ તસવીરો ચેતના પાન્ડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે