બૉલીવુડ સ્ટાર એક્ટ્રેસ ચેતના પાન્ડેએ ન્યૂ લૂકથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે



વ્હાઇટ શૉર્ટ્સમાં ચેતનાની મદહોશ અદાઓ વાયરલ થઇ રહી છે



ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



ખતરોં કે ખિલાડી ફેમ અભિનેત્રી ચેતના પાંડે ઘણીવાર તેની બોલ્ડનેસ અને ગ્લેમરસ અવતાર માટે જાણીતી છે



ચેતનાઃ લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે



આ આઉટફિટ સાથે અભિનેત્રી ચેતના પાંડે બીચ પાસે ખૂબ જ સિઝલિંગ અવતારમાં જોવા મળે છે



ખતરોં કે ખિલાડી સીઝન 12 સિવાય ચેતના પાંડે ઘણી ફિલ્મો અને સિરિયલોમાં જોવા મળી છે



અભિનેત્રી ચેતના પાંડે તેના બોલ્ડ અને સેક્સી લુકને કારણે સોશિયલ મીડિયા પર અવારનવાર ધૂમ મચાવે છે



અભિનેત્રી ચેતના પાંડેની ઈન્સ્ટા પર જોરદાર ફેન ફોલોઈંગ છે. તેના 2.1 મિલિયન ફોલોઅર્સ છે



ચેતના પાન્ડે અવારનવાર પોતાની તસવીરોથી ટેમ્પરેચ હાઇ કરતી રહે છે



તમામ તસવીરો ચેતના પાન્ડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે