બૉલીવુડ એક્ટ્રેસ ચિંત્રાંગદા સિંહની તસવીરો પર ફેન્સ ફિદા છે ચિત્રાંગદા સિંહએ આ વખતે બ્લૂ ડ્રેસમાં બૉલ્ડ ફોટોશૂટ કરાવ્યુ છે બ્લૂ ડ્રેસમાં કેમેરા સામે અભિનેત્રીએ ક્લીવેજને ફ્લૉન્ટ કરી છે ઓપન હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે અભિનેત્રીએ લૂકને કેરી કર્યો છે 47 વર્ષીય ચિત્રાંગદા સિંહ બૉલીવુડની હસીન ગર્લ તરીકે જાણીતી છે હિન્દી ફિલ્મોમાં ચિત્રાંગદા સિંહને એક્ટિંગથી લોકો ખુબ પ્રભાવિત છે ચિત્રાંગદાએ એક્ટિંગની શરૂઆત ક્રાઈમ ડ્રામા હઝારોં ખ્વાઈશેન ઐસીથી કરી હતી ચિત્રાંગદાએ દેસી બૉયઝ, ગેસલાઇટ, ઇનકાર સહિતની ફિલ્મોમાં કામ કર્યુ છે ચિત્રાંગદા સિંહે એક દીકરો છે, તેનું નામ જોરાવર રંધાવા છે તમામ તસવીરો ચિત્રાંગદા સિંહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે