ટીવી સ્ટાર અભિનેત્રી પ્રિયંકા ચાહર ચૌધરીએ નવી તસવીરોથી ફેન્સને ઘાયલ કર્યા છે



આ વખતે પ્રિયંકાએ બ્લેક એન્ડ વ્હાઇટ સ્ટ્રીપ ડ્રેસમાં જલવો બિખેર્યો છે



હેરીબન, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે પ્રિયંકા ચાહર ચૌધરીએ લૂકને કેરી કર્યો છે



પ્રિયંકા ચાહરે સૌફા પર બેસીને એકથી એક સેક્સી પૉઝ આપ્યા છે



27 વર્ષીય પ્રિયંકા પોતાના કૂલ એન્ડ હૉટ લૂક માટે જાણીતી છે



પ્રિયંકા ચાહર ચૌધરીએ ઉડારિયા અને બિગ બૉસથી ચર્ચામાં આવી છે



પ્રિયંકાએ કેન્ડી ટ્વિસ્ટ, પેન્ડિંગ લવ, લતીફ ટૂ લાદેન ફિલ્મો પણ કરી છે



પ્રિયંકા ચાહર ચૌધરી અને અંકિતા ગુપ્તા વચ્ચે અફેરની ચર્ચાઓ ચાલી હતી



પ્રિયંકા ચાહર ચૌધરી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ ગર્લ છે



તમામ તસવીરો પ્રિયંકા ચાહર ચૌધરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે