હાલમાં જ ખાસ ડ્રેસમાં ચિત્રાંગદા સિંહનો આગવો ઠાઠ જોવા મળ્યો છે



બ્લૂ લૉન્ગ ગાઉનમાં ચિત્રાંગદાએ કેમેરા સામે હૂસ્નનો જલવો બતાવ્યો છે



ઓપન લૉન્ગ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



આ દિવસોમાં બોલિવૂડ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ તેની દેશી સ્ટાઈલને કારણે ચર્ચામાં છે



ચિત્રાંગદા સિંહે તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી હતી



આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે ચિત્રાંગદા સિંહ સ્ટાઇલિશ ડ્રેસમાં સુંદર લાગી રહી છે



ચિત્રાંગદા સિંહની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે



ચિત્રાંગદા સિંહ ફિલ્મો કરતા લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે



ઓપન કર્લી હેર, મદહોશ અદા, અને કર્વી ફિગર સાથે લૂકને પરફેક્ટ બનાવ્યો છે



તમામ તસવીરો ચિત્રાંગદા સિંહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે