ચિત્રાંગદા સિંહે ગ્લેમરસ સાડી લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે



અભિનેત્રીએ સાડીમાં ખૂબ જ સુંદર પોઝ આપ્યા છે



એક્ટ્રેસ નવા લૂકમાં સુંદર પોઝ આપતી જોવા મળી



ચિત્રાંગદા સિંહના નવા લૂકને ફેન્સ પસંદ કરી રહ્યા છે



અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા



તમે પણ તેના સાડી લૂક પરથી નજર નહીં હટાવી શકો



ચિત્રાંગદા સિંહ બોલીવૂડ એક્ટ્રેસ છે



ચિત્રાંગદા તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે



હાલ તો તેના સાડી લૂકની સુંદર તસવીરો વાયરલ થઈ છે



(તમામ તસવીરો ચિત્રાંગદા સિંહ-ઈન્સ્ટાગ્રામ)