એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ દરેક લૂકમાં સુંદર લાગે છે

અભિનેત્રીએ રેડ બોડીકોનમાં હોટ તસવીરો શેર કરી છે

ચિત્રાંગદાનો ગ્લેમરસ લૂક આગની જેમ વાયરલ થયો છે

ફેન્સ તેના આ બોલ્ડ લૂક પર ફિદા થયા છે

અભિનેત્રીએ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપ્યા

ચિત્રાંગદા સિંહનું બોલ્ડ ફિગર જોઈ ચાહકો પણ દંગ રહી ગયા

અભિનેત્રીની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ

ચિત્રાંગદા સિંહ હાલ તો ફિલ્મોથી દૂર છે

અભિનેત્રી સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે

ફેન્સ પણ તેના આ લૂકને પસંદ કરે છે