દીયા મિર્ઝાએ કેમેરા સામે એકથી ચઢિયાતા શાનદાર પૉઝ આપ્યા છે



દીયા મિર્ઝાએ સ્ટુડિયોમાં વધતી ઉંમરની સાથે યંગ ગર્લ લૂક કેરી કર્યો છે



આ વખતે દીયા મિર્ઝાએ સિમ્પલ ડ્રેસ શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે



એક્ટ્રેસના કૂલ એન્ડ સિમ્પલ લૂક પર ફેન્સ જબરદસ્ત રીતે ફિદા થઇ રહ્યાં છે



ઓપન હેર અને સિમ્પલ શૂઝ, સાથે સ્મૉકી મેકઅપથી લૂકને એક્ટ્રેસે પુરો કર્યો છે



દિયા મિર્ઝાએ અનારકલી ડ્રેસમાં સુંદર તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે



દિયા મિર્ઝા પોતાની સુંદરતા અને સ્મિતથી ચાહકોનું દિલ જીતી લે છે



આજકાલ તે ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ તેના ચાહકોની યાદી લાંબી છે



દીયા મિર્ઝાએ 'રહેના હૈ તેરે દિલ મેં' ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી



તમામ તસવીરો દીયા મિર્ઝાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે