બૉલીવુડ એક્ટ્રેસ સંજીદા શેખે ફરીથી પોતાના નવા ફોટોશૂટથી ધમાલ મચાવી છે સંજીદા શેખે આ વખતે સાડી લૂકને નવી સ્ટાઇલ સાથે કેરી કર્યો છે 'હીરામંડી' સ્ટાર સંજીદા શેખે આ વખતે સાડીમાં ગજબની ફિટનેસ બતાવી છે સ્લીવલેસ બ્લાઉઝ સાથે સિલ્વર સાડીમાં કર્વી ફિગર ફ્લૉન્ટ કરતી દેખાઇ છે લૂકને પુરો કરવા સંજીદાએ હેરી બન, સ્મૉકી મેકઅપ અને હાઇ હીલ્સ કેરી કરી છે અભિનેત્રી સંજીદા શેખે સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે સંજીદાનો આ બોલ્ડ અવતાર આવતાની સાથે જ ચાહકોમાં લોકપ્રિય થઈ ગયો હતો આ તસવીરોમાં અભિનેત્રી સિલ્વર રિવીલિંગ સાડીમાં ડ્રેસમાં હસતી જોવા મળી હતી સંજીદા શેખની આ બોલ્ડ તસવીરો આવતા જ લાઈમલાઈટમાં આવી ગઈ હતી તમામ તસવીરો સંજીદા શેખના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે