બૉલીવુડ અભિનેત્રી ડાયના પેન્ટીએ ફેન્સના ધડકનો વધારી દીધી છે



આ વખતે 'છાવા' એક્ટ્રેસ ડાયનાની બ્લૂ આઉટફિટમાં સ્ટાઇલિસ તસવીરો સામે આવી છે



પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે ડાયનાએ લૂકને કેરી કર્યો છે



બોલિવુડ અભિનેત્રી ડાયના પેન્ટી આજે ભારતીય સિનેમામાં એક જાણીતું નામ છે



ડાયના પેન્ટી એક્ટિંગની સાથે તેની ફેશન સેન્સ પણ પણ સુંદર છે



ડાયના દરેક આઉટફિટમાં અનોખી સ્ટાઈલને જોડે છે અને આ લુકમાં પણ તે હટકે લાગી રહી છે



આ લુકમાં ફેશન આઈકનની જેમ ઉભરી આવી, સ્ટાઈલને એક નવી ઓળખ આપી હતી



ડાયના આ લુકમાં તેનો આત્મવિશ્વાસ અને ગ્રેસ તેને વધુ સુંદર બનાવે છે



નેવી બ્લુ પાવરસુટમાં ડાયના પેન્ટીનો આ લુક ખુબ જ આકર્ષક અને શાહી છે



તમામ તસવીરો ડાયના પેન્ટીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે