બોલિવૂડ એક્ટ્રેસ રાશિ ખન્નાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.



જેમાં તે રેડ બિકીનીમાં પૂલમાં પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.



આ અભિનેત્રી પોતાના અભિનય તેમજ પોતાના દેખાવથી ચાહકોના દિલ જીતી લે છે.



તાજેતરમાં અભિનેત્રી રેડ મોનોકિનીમાં સિઝલિંગ પોઝ આપતી જોવા મળી હતી.



આ તસવીરોમાં રાશિ પૂલમાં એક શાનદાર પોઝ આપી રહી છે.



અભિનેત્રીના આ ફોટા હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.



રાશિ ખન્ના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રીના 11 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.



રાશિ ખન્ના છેલ્લે ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'માં જોવા મળી હતી.



આ ફિલ્મમાં તેમની સાથે વિક્રાંત મેસી પણ જોવા મળ્યો હતો.



All Photo Credit: Instagram