દિશા પટની દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે

અભિનેત્રી દિશાએ ઈન્સ્ટાગ્રામ પર નવા ફોટોશૂટની તસવીરો શેર કરી

નવા લૂકમાં દિશા ખૂબ જ સુંદર લાગી રહી છે

બ્લેક શોર્ટમાં દિશાએ બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું

દિશાની આ તસવીરો વાયરલ થઈ છે

ફેન્સ તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે

અભિનેત્રીએ કેમેરાની સામે આપ્યા કાતિલ પોઝ

દિશા પટની તેની એક્ટિંગની સાથે-સાથે ફિટનેસ માટે પણ જાણીતી

એક્ટ્રેસ દિશા નિયમિત વર્કઆઉટ કરે છે

(તમામ તસવીરો દિશા પટની-ઈન્સ્ટાગ્રામ)