અભિનેત્રી રોશની વાલિયાએ ગ્લેરમસ ફોટોશૂટ કરાવ્યું છે

ગોલ્ડન આઉટફિટમાં રોશનીએ ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી છે

ફેન્સ તેના બોલ્ડ અંદાજને લાઈક કરી રહ્યા છે

અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે

ટીવી અને ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે રોશની વાલિયા

રોશનીએ સોશિયલ મીડિયા પર પોતાના નવા ફોટોશૂટની તસવીરો શેર કરી

નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.

ગોલ્ડન લૂકમાં રોશનીએ પોતાનું બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું

ચાહકો તેના આ લૂક પર ફિદા થયા

(તમામ તસવીરો રોશની-ઈન્સ્ટાગ્રામ)