એક્ટ્રેસ ઈશા રેબ્બાનો ગ્લેમરસ લૂક વાયરલ અભિનેત્રીએ શાનદાર અંદાજમાં આપ્યા પોઝ એથનિક લૂકમાં જોવા મળી એક્ટ્રેસ એક્ટ્રેસ ઈશા રેબ્બા તેના બોલ્ડ લૂકને લઈ ચર્ચામાં રહે છે ઈશા રેબ્બા જાણીતી અભિનેત્રી છે તેલુગુ ફિલ્મ 'લાઈફ ઈઝ બ્યુટીફુલ'થી એક્ટિંગ શરુ કરી શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે ઇન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે ચાહકો પણ તેના બોલ્ડ અંદાજને લાઈક કરે છે (તમામ તસવીરો ઈશા રેબ્બા-ઈન્સ્ટાગ્રામ)