અભિનેત્રી ઈલાક્ષી ગુપ્તાનો ગ્લેમરસ સાડી લૂક સાડીમાં લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી તાનાજી ધ અનસંગ વોરિયરમાં જોવા મળી હતી શાનદાર એક્ટિંગ માટે અભિનેત્રી જાણીતી છે બોલ્ડ અંદાજમાં હોટ તસવીરો શેર કરી સાડી લૂકના ચાહકો દિવાના બન્યા છે કેમેરાની સામે શાનદાર પોઝ આપ્યા હતા (તમામ તસવીરો ઈલાક્ષી-ઈન્સ્ટાગ્રામ)