ઈશાન્યા મહેશ્વરી દરેક લૂકમાં સુંદર લાગે છે

અભિનેત્રીએ નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે

નવા લૂકમાં એક્ટેસ હોટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી

ફેન્સ પણ તેના આ લૂક પર ફિદા થયા છે

એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી

ફેન્સ પણ તેના લૂકને પસંદ કરી રહ્યા છે

ઈશાન્યા તેના સ્ટાઈલિશ લૂક માટે જાણીતી છે

અભિનેત્રીનો ગ્લમેરસ લૂક વાયરલ થયો છે

ફેન્સ પણ તેની તસવીરોને લાઈક કરી રહ્યા છે

(તમામ તસવીરો ઈશાન્યા -ઈન્સ્ટાગ્રામ)