જ્યોર્જિયા એન્ડ્રિયાની મોડલ અને એક્ટ્રેસ છે

જ્યોર્જિયા તેના બોલ્ડ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે

ફેન્સ પણ તેના દરેક લૂકમાં લાઈક કરે છે

હાલમાં જ્યોર્જિયાએ ગ્લેમરલ ફોટોશૂટ કરાવ્યું છે

તે વ્હાઈટ સ્કર્ટમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળી

અભિનેત્રીનો ગ્લેમરસ લૂક વાયરલ થઈ રહ્યો છે

શોર્ટ ડ્રેસમાં જ્યોર્જિયાએ કાતિલ પોઝ આપ્યા છે

જ્યોર્જિયા એન્ડ્રિયાનીની તસવીરો વાયરલ થઈ રહી છે

ફેન્સ તેના બોલ્ડ લૂક પર ફિદા થયા છે

કેમેરાની સામે જ્યોર્જિયાએ બોલ્ડ પોઝ આપ્યા છે